Quotes by Dr.Chetan Anghan in Bitesapp read free

Dr.Chetan Anghan

Dr.Chetan Anghan Matrubharti Verified

@chetananghan
(244)

એક ગરીબ, પ્રતિશોધથી સળગતો, નફરતથી તરબતર યુવાન ને કેટલાક લોકો પોતાના દુષ્કૃત્યને અંજામ આપવા હાથો બનાવે છે ત્યારે કાયનાત સાજીશ કરે છે. સર્જાતી ઘટનાઓની સિલસિલાબદ્ધ કથા એટલે
"કાયનાતની સાજીશ"

Read More

....... ત્યાં પ્રીતેશ ના મમ્મી વીણાબેન અને પિતા નાનજીભાઈ સાથે રહેતા. નોકર-ચાકરો જરૂરી સગવડો ત્યાં પહોંચાડતા રહેતા. ઘણીવાર દુનિયાભર ના રચરચીલા,માર્બલ,ગાલિચો અને બીજી કલાત્મક વસ્તુઓ ધરાવતા ઘરોમાં ઘરના જ માબાપ ને વસાવવાનું ચુકી જવાતું હોય છે......



વાંચો મારી સંવેદનશીલ વાર્તા
"માઈન્ડ રીડિંગ"

Read More