Quotes by Chetan Sapara in Bitesapp read free

Chetan Sapara

Chetan Sapara

@chetan9616


"પ્રેમ"એ તો
બદલાતી મોસમ છે સાહેબ,
વરસાદની જેમ ભીંજવે અને
તડકાની જેમ સૂકવે પણ..!!💞

આ દિલ આજેય તકલીફ મા છે,

અને

તકલીફ આપનાર આજેય દિલમા છે...

ભરી મહેફિલમાં પાછું વળીને હસતી ગઈ,

તમે મને ગમો છો એવું નજરોથી કહેતી ગઈ...!💞

મળવું ના મળવું એ હશે કદાચ કિસ્મતના હાથમાં,

પણ, તને ચાહવું એ મારા હાથમાં છે....!

પરિણામને જ ઇનામ છે સાહેબ,

પ્રયત્નો ને નહીં...

અધુરા પ્રેમની તો બસ વાત રહી જાય છે,

રાધા બનો કે મીરા બસ યાદ રહી જાય છે....!

નથી તમન્ના મશહૂર થવાની,

બસ એક તું ઓળખે એજ ઘણું છે..!

જીવાઈ ચુકેલી ક્ષણ

જ્યારે યાદ બનીને અનુભવાય..

ત્યારે જીંદગી નું મુલ્ય સમજાય...

શું ભૂલ પૂરેપૂરી સામેવાળાની જ હતી ?

તમારી કોઈ જવાબદારી નહોતી !!!!

આ લાગણી નાં બંધન પણ કેવાં અનોખાં છે,

તમને મળ્યા વિનાં પણ હું ઓળખું છુ તમને...!