Quotes by Chetan Bhatt in Bitesapp read free

Chetan Bhatt

Chetan Bhatt

@chetan
(4)

ચાંદની રાત માં ખોવાયેલો અંધકાર છુ...
મધદરિયે અટવાયેલું જહાજ છુ .....
તમે મને આમ તરછોડી ને ના જાવ ...

મારો વિશ્વાસ કરો મારી પ્રિયે.....

હૂતો તમારા નિસ્વાર્થ પ્યાર નો પ્યાસો છું....

Read More

હું હતો એકલો.. તમે હતા એકલા ...આવ્યા તમે મારા મન મંદિર માં .. પ્રેમ થયો તમારી સાથે ... તમારો નિસ્વાર્થ પ્રેમ મારા હૃદય ના હરએક ધબકારા માં અનુભવાય છે .. કોમલ તમારો કોમળ પ્રેમ હમેશા કરતા રહેજો..

એજ તમારો જીવનસાથી .....
#મંદિર

Read More

શું હાર છે શું છે જીત ....પણ હું ભયભીત નથી ...
જીવન માં જે પણ મળ્યું આ પણ સાચું તે પણ સાચું....
હાર નહિ માનીશ હું......

હું મારા કર્તવ્ય પથ પર સંઘર્ષ કરતો રહીશ.....

Read More

જીંદગી એવી રીતે જીવાય જાય કે કઈ ખબર જ ના પડે ....કરેલા ખરાબ કર્મો જ્યારે મરણ પથારી એ યાદ આવે ત્યારે પસ્તાવો એટલો થાય કે કાશ આપડે એ કર્મો ને સુધારી શકીએ ...પણ એવું થાય નહિ....
#પસ્તાવો

Read More

તારા પ્રેમ ના સ્પંદન એવા છે જે મારા હૃદય ના તાર ને રણઝણ કરી દે છે .. જ્યારે જોવ છુ તમને મારા મન ની નજર થી તમારા પ્રત્યે ના પ્રેમ નો સરવાળો જ થતો જાય છે .....

વિચારું મન થી એવું કે આ દિલ નો દાખલો ગણું અને જવાબ આવી જાય પણ એક તમારો પ્રેમ છે કોમલ (વાઇફ)કે જવાબ જ નથી આવતો....

Read More

મારી જિંદગી માં બસ તમે જ છો . જેને હું ખુબજ પ્રેમ કરુ છુ. તમારા માં એવું કંઇક #વિશિષ્ટ છે જેને હું ખુબજ ચાહું છું ... અને એટલેજ તમે મારા પત્ની છો ... કોમલ મારી પત્ની બનવા બદલ આભાર....

Read More

હતું તો કંઈ નહિ મારી જિંદગી માં બસ હતું એક તમારું સ્મરણ ....બસ એને જ યાદ કરી ને આ મારી નવરાશ ની પળો માં મન ને મનાવું છુ તારી ગેરહાજરી માં....
#નવરાશ

Read More

નથી કોઈ એના ખબર ....નથી એના કોઈ અણસાર બસ છે તો મારી એકલતા અને એનું સ્મરણ .... છુ તો એકલો સાથે મારી નિવૃતિ ની નવરાશ.
#નવરાશ

Read More

Sans Lena bhi kaisi aadat hai ,
Jiye Jana bhi kya ravayat hai.

Koi aahat Nahi badan me Kahi,
Koi saya Nahi hai ankho me .

Paav bus behis hai ,
Bus chalte jate hai .

Safar hai Jo baheta raheta hai,
Bus jiye jate hai .....jiye jate hai......

એહસાસ મારા હોવાનો , મને કદીક તો કરાવી જા ,
સ્વપ્ન માં આવે છે એમ રૂબરૂમાં ય ક્યારેક આવી જા 
હૃદય તો મનેય છે પણ ક્યાં એમાં હવે ધબકાર છે ,
તારી હાજરીના રોમાન્ચ થી એનેય જરીક ધબકાવી જા

Read More