Quotes by Viral Chavda in Bitesapp read free

Viral Chavda

Viral Chavda

@chavda.viral7gmail.com121417


વિષય-આંચકો
શૉટ એન્ડ સ્વીટ

એક આંચકો જીવનમાં ભલે આવીને ગયો ,
બીજા અન્ય આંચકાની વાટમાં રહેવું પડશે.

મુશ્કેલીઓથી બચીને ભલે કાઢે આવી ગયા,
મનોબળ મજબુત રાખીને લડતું રહેવું પડશે.


-વિરલ ચાવડા (વીર 🎭)
અમદાવાદ.

Read More