Quotes by CHAVADA NIKUL in Bitesapp read free

CHAVADA NIKUL

CHAVADA NIKUL

@chavadanikul8
(187)

તે મૂકી દીધું ને મેં છોડી દીધું
બોલ એમાં મેં ને તે શું નવું કીધું?
કોઈના સપના સળગ્યા ને દીવો થયો
કોઈ જોઈ એને જાગી ગયું કે ઉંગી ગયું..
નિકુલ ચાવડા

Read More

શબ્દો મળ્યા છે તો અર્થ પણ મળી જશે..
તું મૌન જ રહેજે એ તને સમજી જશે....

શબ્દ ને અડકી શકાય તો કેજે મને !
ને લાગણીઓ ને સમજી શકાય તો કેજે મને...
તું કહે તો હમણાજ આંખ મીંચી નાખું પણ ઓલુ સપનું સચવાય તો કેજે મને..
અને ખુબ ચાલ્યો છું હું કોઈ ની લાગણીઓની સાથે., એ હવે સમજી જાય તો કેજે મને.... ચાવડા નિકુલ

Read More

હું નિશબ્દ માં સમાયેલ શબ્દ છુ...
કોઇની લાગણીઓ થી ભીંજાયેલ અર્થ છું... નિકુલ ચાવડા