Quotes by Chauhan Vijaysinh in Bitesapp read free

Chauhan Vijaysinh

Chauhan Vijaysinh

@chauhanvijaysinh18gmail.com3939


આજે ઉંઘમાં એક કવિતા લખાય ગઈ, શબ્દો વિનાની ગઝલ લખાય ગઈ.
વિચારતો હતો કે હવે ફરીયાદ નહીં કરૂ, એના નામે જ ફરીયાદ લખાય ગઈ.

Read More

....

તમે કહો કે રાહ જોજે અને સામે વાળુ પાત્ર કહે કે હા રાહ જોઈશ એ પ્રેમ...
અને
તમે કહો કે રાહ જોજે અને સામે વાળુ પાત્ર કહે કે ક્યા સુધી...? એ આકર્ષણ...

Read More

બટકુ છું તો પણ છટકુ છું, ઘણા ને હું ખટકું છું તો પણ તેમનાથી હું ક્યાં અટકું છું.

દિલ તો હોય છે દરેક પાસે,
પણ દિલદાર હોય છે બહુ ઓછા...
જીંદગી તો છે દરેક પાસે,
પણ જીવે છે બહુ ઓછા...

ખુશી મળે કે ના મળે પણ પોતાનું પ્રિય પાત્ર મળી જાય એટલે દિલ ખુશ થઈ જાય એનું નામ પ્રેમ...

💓

કોઈનો પ્રથમ પ્રેમ ના બની શકો તો કંઈ નહીં...
પરંતુ કોઈનો અંતિમ પ્રેમ બનવાનો પ્રયત્ન જરૂર કરજો
કેમકે
તમારો પ્રેમ મેળવ્યા પછી તેને બીજા કોઈના પ્રેમની જરૂર ના પડે..

💕💞💓❤️💗💖💝

Read More