Quotes by Parul Chauhan in Bitesapp read free

Parul Chauhan

Parul Chauhan

@chauhanparulbenyahoo


બહુ ઓછા સગપણ છે....

જેને નિભાવા કોઈ વિધી ની જરૂર પડતી નથી.

તમને યાદ કરવા આજેય મારે કોઈ તારીખ કે તિથી ની જરૂર પડતી નથી...!!!

Read More

?યાદ જેવી કોઈ સજા નથી...!! પણ, ? યાદ વગર કોઈ મજા નથી...!!

*ગમતું વ્યક્તિ રોજ મળે*
*એવી તોફાની ઈચ્છા*
*એટ્લે પ્રેમ*

उसे ये शिकवा के हम उसे समझ न सके..
और हमें ये नाज़ के हम जानते बस उसको ही थे...!!
.

समय बीत जाने के बाद कद्र की जाए,
तो वो कद्र नही अफसोस कहलाता है..?