Quotes by Chauhan Gautamsinh in Bitesapp read free

Chauhan Gautamsinh

Chauhan Gautamsinh

@chauhangautamsinh8044


પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપનાર તમામ ભાઈઓ તથા બહેનો હૃદયથી શુભેચ્છા તથા માં ભવાની આપને સફળતા અપાવે તેવી પ્રાર્થના..
એકદમ શાંત ચિત્તે આત્મવિશ્વાસથી પરીક્ષા આપો ,ચોક્કસ સફળતા મળશે....
જય ભવાની...

Read More