Quotes by Chauhan Darshna in Bitesapp read free

Chauhan Darshna

Chauhan Darshna

@chauhandarshna115gmail.co


નવી સવાર નવી શરૂવાત
પણ શું બધું જ નવું છે!!!!
આજની સવારમાં ગઈ કાલનો કોઇ જ અહેસાસ નથી!!!
નવી શરૂવાત માં ગઈ કાલનો કોઈ જ અનુભવ નથી!!

-Chauhan Darshna

Read More

કોઇક પૂછ્યું મને કે, વાંચવું ગમે?
મે કહ્યુ, નહી..
બસ મનની મુંજવણને ક્યાંક લખવી ગમે...

-Chauhan Darshna

મન ચંચળ હોય તમને તમારા પર વિશ્વાસ હોય પણ તમારું મન જ સાથ ના આપે..
અને એવો પછતાવો મારે ના જોઈએ

-Chauhan Darshna

મનથી હોઠ પર આવે પણ એ પહેલાં લખાણ માં આવે...
એમ તો બધા સમજવા તૈયાર હોય પણ અંત સુધી સમજે એવુ કોઇ નથી હોતું

-Chauhan Darshna

Read More

નામ તો અક્ષરો નો મેળ છે બાકી કામથી ઓળખાય એ જ સાચું નામ છે

-Chauhan Darshna

લખાણ તો એક લિપિ છે સમજે એ તો લાગણી છે

-Chauhan Darshna

આજ કઈક ખુલીને હસી છું.
આજ કઈક ખુલીને જીવી છું.
આજ કઈક આરામ થી જાગી છું.
આજ કઈક મનથી ખીલી છું.
આજ કઈક હું મારા માટે જીવી છું.
કારણ કે હું મારાં મમ્મી પાસે આવી છું

-darshna chauhan

Read More

પળ પળ નીકળે, કઈક નવું નીકળે.
સારું જાણ્યું તો ઉત્સાહ ઉભરાય, અને એથી વિરુદ્ધ હોય તો મન અકળાય.
સમય સમય વીતે કઈક નવું જાણવા મળે.
એ વ્યક્તિ, વસ્તુ કે લાગણી હોય.
કોઇ માટે ઉત્સાહ તો કોઇ માટે ઉદાસી હોય.

-darshna chauhan

Read More

છે કોઇ એવુ relation જેમાં દેખાવ ના હોય, કોઇ મજબૂરી ના હોય, કોઇ કારણ ના હોય!!!!
પણ relation હોય....

-darshna chauhan

પોતાના લાગતા close relatives નું આપણી સાથેનું વર્તન out siders જેવું હોય છે.
છતાં પોતાના લાગતા close relatives ની આપણી પાસે અપેક્ષા શું હોય!!!!
બદલામાં આપણું તેમની સાથેનું વર્તન close relatives જેવું હોય!!!
અને આપણાથી એ જ વર્તન થાય છે...
કારણ!!!...
દરેક વ્યક્તિ પોતાના naturel સ્વભાવથી મજબૂર હોય છે

-darshna chauhan

Read More