Quotes by Maharshi in Bitesapp read free

Maharshi

Maharshi

@chaudharymaharshigmail.com9278


નિહાળું છું અહીં 'અનંત' આકારે,

વરસતી ગરજતી ભીંજવતી સાંજ સજી શણગારે...!!

થાકી ગયો !
હજી તો શરૂઆત છે,
પળ ભર પાનખર,
વસંત ને હજી વાર છે...!!