Quotes by Jayesh Patel in Bitesapp read free

Jayesh Patel

Jayesh Patel

@chaudharyjayesh
(1)

સમજી લેને...
સમજી લેને મારી આ આંખોમાં જોઈને ,
મારી આ આંખો એ તો, તારી એ આંખો ને વાત પણ કરી લીધી છે,
સમજી લેને રોજ તને આ આંખો કઈક કહેતી હોય છે
એ દિલ તુ સમજી લેને મારી આ આખો જોઈને....
...Jayesh.

Read More

હું તો દિલ છું..l
મને માત્ર જીવતા જ નથી આવડતું
મને બીજા ને જીવાડતા પણ આવે છે
મને સમજાવતા નથી આવતું
પણ મને સમજાઈ જલ્દી જાય છે
મને ભરોસો કરાવતા નથી આવડતો
પણ મારાથી ભરોસો કરાઈ જલ્દી જાય છે
મને બોલતા નથી આવડતું
પણ મારી લાગણી બોલી જાય છે
સાચું કઉ ને
મને ધડકતાય જરાય નથી આવતું
પણ તને જોઈને ધડકાઈ જાય છે.....
...Jayesh.

Read More