Quotes by Chaudary Chatrabhai in Bitesapp read free

Chaudary Chatrabhai

Chaudary Chatrabhai

@chaudharychatra2003gmail.com4457


નથી આવડતી મને
ઉડતી પતંગ જેવી
ચાલાકી,
ગળે મળીને ગળા
કાપવાનુંએ મારા
સિધ્ધાંતમા નથી.....

#ચાલાકી

ચાલાકી એ કોઈના બાપની નથી અને ચોરો દ્વારા ચોરાઈ પણ જતી નથી એનો તો જે સારી રીતે ઉપયોગ કરે તેની ચાલાકી અને ચપળતા માં વધારો થાય છે અને તે સારો મુકામ હાંસલ કરી શકે છે
#ચાલાકી

Read More

રાજા તેટલો બળવાન હોય પણ જો તે ચાલાક ના હોય તો નિર્બળ રાજા પણ તે પોતાની યુધ્ધનિતી અને ચતુરાઇ અને ચાલાકી ના ભોગે તે મોટામાં મોટું યુદ્ધ પણ જીતી શકે છે
#ચાલાકી

Read More