Quotes by Chaudhari Dipika in Bitesapp read free

Chaudhari Dipika

Chaudhari Dipika

@chaudharidipika5560


શબ્દો થી અભિવાદન કરી
લાગણી ઓ અર્પું છું..
છે ૨☀️૨☀️ની સુનહરી શામ!!૨☀️૧૯ની યાદી સાથે સુરજ ને અર્ધ્ય અર્પું છું!!ને નવા સાલને
વધાવુ છું...

Read More

તબીયત ખરાબ થઈ ગઈ
જમાના ની તાસીર જોઇને
ભીડ કમ થઈ ગઈ!
દવાની કડવાશ જોઈને!

નવું વર્ષ એટલે
જીંદગી ને નવેસરથી
સજાવવાનો
નવો અવસર!!

નુતન વર્ષાભિનંદન ?

અંધારું અમાસનુ છે..
જે આથમી ને પુનમ થશે!
પણ તારા દિલમાં જે બળતરા છે..તે
ક્યારે બળીને ખાક થશે?

મારા અંતરાત્મા નો રણકાર તું..
ખળખળ વહેતું લાગણી નું ઝરણું તું..
કહી દે પોકારી ને મને તું..
મારા પ્રેમ નું પ્રતિબિંબ તું

Read More