Quotes by Charoliya Hitesh in Bitesapp read free

Charoliya Hitesh

Charoliya Hitesh

@charoliyahitesh4487


પરિણામ ની ખબર તો
મીરા ને પણ હતી,
પણ વાત પ્રેમ
નિભાવાની હતી

__£_Charoliya Hitesh

ખાલી માર્ક શીટ કામ ની
નથી હોતી સાહેબ....
સાથે સાથે
સબંધ પણ સાચવી રાખવા
ક્યારેક કયારેક
સબંધ પણ કામ
કરી જાય છે...
l__Charoliya Hitesh

Read More