Quotes by Chandrakant Savaliya in Bitesapp read free

Chandrakant Savaliya

Chandrakant Savaliya

@chandrakantsavaliya5171


ઇતિહાસ ગવાહ છે કે 'હું-તું' કરનાર હણાયા છે. 'તું તે જ હું'
સ્વીકારનાર જ જીત્યા છે અને હજું જીતશે

shree janki

જિંદગી ના અમુક વળાંક એવા હાેઈ છે સાહેબ,
જયાં ....સમજણ અને સત્ય હાેવા છતા નિર્ણય લઈ શકાતો નથી ....


shree janki

દુનિયામા ફક્ત બે પ્રકારના લોકો હોય છે.

1 જેઓ કશુંક કરી બતાવે છે.
અને
2. જેવો કેવળ જશ ખાટે છે.

જો શક્ય હોય તો આપણે પ્રથમ વર્ગનાં બનાવનો
પ્રયત્ન કરીએ કે એ વર્ગ મા ઝાઝી હરીફાઈ નથીં હોતી.

વંદે- માતરમ્

Read More