Quotes by Chandni Virani Vasoya in Bitesapp read free

Chandni Virani Vasoya

Chandni Virani Vasoya Matrubharti Verified

@chandnivirani9893
(66.2k)

Follow the Wordsofwonder channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7qShyJP211sU5fDg0D

to see everyday poems, quotes and jokes

💔 **લાડકી દીકરી અને પપ્પા** 💔

લગ્નના દિવસે બધાને લાગ્યું,
કે દીકરી આજે પોતાના ઘેર ગઈ...

પણ કોઈએ પપ્પાના દિલને પૂછ્યું નથી,
કે તેમની દુનિયા આજે કેટલી ખાલી થઈ ગઈ...

જે દીકરીના નાનકડા હાથ પકડીને ચાલતા શીખવ્યું,
આજે એ જ હાથ કોઈ બીજાના હાથમાં સોંપી દીધો...

જેના એક અવાજ પર દોડી આવતાં,
આજે તેના રૂમમાં નિરવ શાંતિ છવાઈ ગઈ...

દીકરી તો સાસરે હસતી રહી,
પણ પપ્પા ઘણી વાર એકલા બેઠા બેઠા રડી પડ્યા...

કારણ કે...

દીકરી માટે લગ્ન એક નવો સંબંધ હોય છે,
પણ પપ્પા માટે એ તેમની જિંદગીનો સૌથી મુશ્કેલ વિદાય હોય છે...

આજે પણ જ્યારે દીકરી ઘરે આવે છે,
ત્યારે પપ્પાની આંખોમાં એ જ ચમક દેખાય છે...

અને જ્યારે પાછી જાય છે,
ત્યારે ફરી એકવાર ઘર ખાલી ખાલી લાગે છે... 🥺💔

દીકરી ભલે પરણી જાય,
પણ પપ્પાના દિલમાં એ હંમેશા નાનકડી ઢીંગલી જ રહે છે... ❤️

Read More

❤️ **पति** ❤️

पिता के बाद अगर कोई
बिना शर्त आपकी फिक्र करता है,

तो वो आपका पति होता है...

जो आपकी हर खुशी में मुस्कुराता है,
और हर दुख में चुपचाप साथ निभाता है। ❤️🥺

Read More

મા, તું ગમે તેવી મોટી થઈ,પણ અબુધ જ રહી!
તેં બધા સંતાનોને ભણાવ્યા, પણ જાતે તો અભણ જ રહી.
મીઠું બોલીને જ વાત કરતાં, તને કદિ ન આવડ્યું!
મારું ઘડતર કરવા માટે, ગુસ્સો પણ કરતી.
ગણિતમાં તો મા, તું સાવ કાચી.
કદિ તેં દૂધનો હિસાબ ન રાખ્યો!
તારા દિવસ-રાતના ઉજાગરા ન ગણ્યા.
દુનિયાદારીમાં તો સાવ અબુધ!
મા, તને કદિ તારો ખ્યાલ ન આવ્યો, કે
તારી ’કૅરિયર' નું શું થશે? તારા ’ફિગર' નું શું થશે? સતત તારા સંતાનોમાં જ ગૂંથાયેલી રહી!
મા, તું મહાસાગર પાસેથી પણ કંઈ ન શીખી
તેમા પણ ભરતી – ઓટ આવે.
તારા સ્નેહમાં તો તેં કદિ, ઓટ ન આણી! મા, જ્યારે દુનિયાએ મને ઠોકર મારી, મેં તો તને ’પંચીંગ બૅગ' જ માની.
તારી ઉપર ગુસ્સો ઠાલવ્યો.
તો પણ કોઈ ”ફી” વિના, હમેશાં મને માફી આપી.
મા, તેં બધું શીખવ્યું પણ તારી જેવી સહનશીલતા નહિ.
તને એમ હતું કે તારી જેમ મને પણ દુનિયા, દુઃખી ન કરે!
તું તો અબુધ જ રહી, પણ મને ઘણી સમજણ આપતી રહી!
હે ઈશ્વર! છો ને અબુધ, પણ જન્મોજનમ, આ જ મા મળે તેવું કરજો.

-Chandni Pratik Vasoya

Read More

.

I miss you,
While i open my eyes in morning.
I miss you,
While i take breakfast alone.
I miss you,
While i am going outside without your company.
I miss you,
While i wear my ring and just see my fingers.
I miss you,
While i see myself in mirror and think why u love me a lot...
I miss you,
While i combing my hair bcz u noticed me while i was getting ready
I miss you,
While i see my self and think how hardly u see me everyday, everytime...
IN SHORT,
i miss you every second,
I miss your love, care, kiss, hug and your company dear..
@Pŕāťû
From your : ĈĤĂŇĎ

Read More

Many people do not know the meaning of relationship or read different meanings to that word.

A RELATIONSHIP is not about having a handsome boyfriend or having a beautiful girlfriend.

It’s not about looking for a perfect person because there isn’t any perfect person on earth.

It’s not about looking for a fair complexion or a rich person.

Having a lot of money doesn’t mean that one has too much pure love.

MONEY 💰 CAN’T BUY LOVE. 😍

A relationship is about finding someone who respects you.

Who cares about you in anyway he/she can afford.

Who understands you.

Who is proud of having you.

Who appreciates you the way you are .

Who loves you the way you are.

Who is faithful to you.

Who knows how to comfort you.

Who is supportive to you or in everything you are trying to do.

Who knows how to encourage
you to be your best.

Who would accept the worst of you.

Forgive you
And who will go through everything without giving up on u.

Such people are very rare to find these days.

It takes God himself to bring you such person just like He did for Adam.

But your relationship with God will be a major determinant in finding such person.

If you have got such person already just keep that person.

Handle him or her with care.

Be honest & contented with that person and don't do anything to hurt or let down that special person.

Remember, Relationship is a full time commitment/sacrifice and you must be willing to pay.

-- Chandni Virani
#Relationship

Read More