Quotes by Chandni Desai in Bitesapp read free

Chandni Desai

Chandni Desai

@chandnidesai8107


teachers👩‍🏫‍

corona New wave Image and Related information

https://youtu.be/P3PltsNaVMc

jetpur history
kamaribai high school jetpur
history

epost thumb

સાચો પ્રેમ❤️😘❤️😘
સ્ટોરી

epost thumb

Good
Night😴

Maa

epost thumb

https://youtu.be/WC83QCcvgoA

std-10:
CD Education
final board exam
essay in Gujarati

😉ગુજરાતી એટલે નવા કપડા માંથી પોતુ, પોતા માંથી 🏍બાઈક લુછવા નુ ગાભુ, ગાભા માંથી છુટ્ટી દડી રમવા માટે બોલ બનાવે તે
🤭ગુજરાતી એટલે ફોન કંપની વાળા પાસે થી પણ બેલેંસ પાછુ મંગાવે
🥳ગુજરાતી એટલે દુનીયા ના કોઈ પણ ગીત પર 💃ગરબા 💃રમી શકે
🤗ગુજરાતી એટલે દુનિયા ના કોઈ પણ ખુણે હોય પુછવાનુ તો એક જ કેમ છો?
😍ગુજરાતી લોકો તો ચાર ભાષાના જાણકાર 1 બોલે ગુજરાતી 2 ફિલ્મ જુએ હિન્દી 3 ખાય પંજાબી 4 પીવે અંગ્રેજી
😇 ગુજરાતી એટલે જ્યાં કોઈ ના ઘર નુ એડ્રેસ પુછો તો રસ્તો
બતાવા ના બદલે ઘર સુધી મુકી જાય
👳ગુજરાતી એટલે ગીરનાર ચડે પાવાગઠ ચડે હિમાલય ચડે
...🍾પણ દારુ નો ચડે😜😂
ગુજરાતી એટલે દુબઈ ફરે
ઈઝરાઈલ ફરે ઓસ્ટ્રેલિયા ફરે
લંડન ફરે અમેરીકા ફરે પણ 4 રસ્તા પરનુ ⛲સર્કલ ના ફરે
☃️આપણા ગુજરાતીઓની વાત જ કંઇક અલગ છે સાચી વાત ને!!!

-Chandni Desai

Read More

👌વર્ષની ઉમરે..!!!👌
*18* વર્ષની ઉમરે *ડ્રાઈવીંગ* લાઈસન્સ હોવું તે છે સફળતા
*21* વર્ષની ઉમરે *ગ્રેજ્યુએટ* થવુ તે સફળતા
*25* વર્ષની ઉમરે *કમાતા હોવું* તે છે સફળતા
*30* વર્ષની ઉમરે *પારીવારીક* (જવાબદારી) પુરુષ/સ્ત્રી હોવુ તે છે સફળતા
*35* વર્ષની ઉમરે સારુ *બેન્ક બેલેન્સ* હોવુ તે છે સફળતા
*45* વર્ષની ઉમરે *યુવાન જેવુ દેખાવુ* તે છે સફળતા
*50* વર્ષની ઉમરે બાળકોને સારુ *ઉચ્ચ શિક્ષણ* આપવુ તે છે સફળતા
*55* વર્ષની ઉમરે પણ *સારી રીતે ફરજો* નીભાવી શકવી તે છે સફળતા
*60* વર્ષની ઉમરે પણ *ડ્રાઈવીંગ* લાઈસન્સ રાખવુ તે છે સફળતા
*65* વર્ષની ઉમરે પણ *નિરોગી* રહેવુ તે છે સફળતા
*70* વર્ષની ઉમરે *કોઈના પર બોજારુપ* ન હોવુ તે છે સફળતા
*75* વર્ષની ઉમરે પણ *જુના મિત્રો* હોવા તે છે સફળતા
*81* વર્ષની ઉમરે ઘરે *પરત આવવાનો રસ્તો* યાદ રહેવો તે છે સફળતા
*86* વર્ષની ઉમરે *પોતાના કપડા ના બગાડવા* તે છે સફળતા
*90* વર્ષની ઉમરે ફરી *કોઈ પણ ટેકા વગર* ચાલી શકવુ તે છે સફળતા
◆ઈશ્વર આપણને સૌને* જીવનના વિવિધ તબક્કે આવી *સફળતાઓ આપે* તેવી પ્રાર્થના...
👍👌સુરક્ષિત રહો👌👍
-Chandni Desai

Read More

. ⚖
*વર્ગખંડ માં શાળા નાં ટીચરે*

*બોર્ડ પર લખાણ લખ્યું.*

૯ × ૦૧ = ૦૯
૯ × ૦૨ = ૧૮
૯ × ૦૩ = ૨૭
૯ × ૦૪ = ૩૬
૯ × ૦૫ = ૪૫
૯ × ૦૬ = ૫૪
૯ × ૦૭ = ૬૩
૯ × ૦૮ = ૭૨
૯ × ૦૯ = ૮૧
૯ × ૧૦ = *૮૯*

*આ લખાણ જોયા બાદ*

*વર્ગ નાં વિદ્યાર્થીઓ*

*શિક્ષક પર હસવા લાગ્યા*

*કારણ કે*

*છેલ્લી લીટી માં ભુલ હતી.*

*પછી શિક્ષકે કહ્યુ :*

*મેં છેલ્લી લીટી કોઈ હેતુસર*

*ખોટી લખી છે.*

*કારણ કે*

*હુ તમને કંઇક મહત્વની વાત*

*સમજાવા ઇચ્છું છું.*

*દુનિયા તમારી સાથે આવોજ વ્યવહાર કરશે.*

*તમે બોર્ડ પર જોઇ શકો છો કે મેં*

*નવ વખત સાચું લખ્યું*

*તમારાંમાંથી કોઈ એ મારા વખાણ ન કર્યા*

*પરન્તુ મારી*

*એક ભુલ ને કારણે તમે બધાં હસવા લાગ્યા*,

*મારી ટીકા પણ થય.*

*એટલે*

*તમને બધાને મારી એકજ સલાહ છે.*

*દુનિયા ક્યારેય પણ તમારા*

*લાખો સારા કામને બિરદાવસે નહીં*

*પરંતું*

*તમારી એક નાનકડી ભુલ ની*

_*ટીકા જરુર કરશે*_

*આ જીવનનું સત્ય છે*

*जयश्री कृष्ण*

Read More