Quotes by Vish Chandegra in Bitesapp read free

Vish Chandegra

Vish Chandegra

@chandegravish6711gmail.com8655


?????

ખબર નહી કયાં કવિ ની તું અધૂરી રચના છે...
જે ખુદ પોતાના માં જ પૂરી થયેલી છે....

કાશ કે તું પણ મારા જેવો જ હોત...
મનાવવાના બાને તો તારી પાસે આવી શકત....

?????????

epost thumb

???????????????

✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️

જ્યારે પેહલી મુલાકાત થઈ...
એ વાત પણ કયાં પૂરી થઈ...
પણ મને માની લીધું કે..
એજ મુલાકાત થી તો તારી વાતો ગમતી થય...
હસે તારા જીવન માં મારા જેવા બીજા..
પણ મારા માટે તો તું જ છે...❣️❣️❣️

Read More

????????????????

✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️

if u love PSYCHOLOGY...!!!!!!!??????????????????????????