Quotes by Chaku Sarvaiya in Bitesapp read free

Chaku Sarvaiya

Chaku Sarvaiya

@chakusarvaiya103031


Join us and the real followers are free to you. In the app, it's easy to earn followers and likes for free.
[ http://api.sea2ins.com/sea2ins/active/activeUser?userId=154529075324584 ]

પ્રેમ તો જુગારની એક રમત છે ,
જેની લાગણી સાચી એની હાર પાકી !! કોઈ ને સમજાતુ નથી

જો જિંદગીમાં કંઈ પણ ખરાબ થાય તો શાંત રહેવું,
કેમ કે રડીને હસવાની મજા જ કંઇક અલગ હોય છે !!

જે ને દિલ થી પ્રેમ કરવી , અને વિચારવી કે આનિ સાથે જીવન ભર સાથે રેહશું, ઈ જ માનસ તમને દુખી કરશે,,

જ્યાં ઇજ્જત નાહોઈ આપડી, ત્યાં જવુ નહીં, પછી એ કોઈ નુ ઘર હોઈ કે દિલ