Quotes by Jethava Chaitanya in Bitesapp read free

Jethava Chaitanya

Jethava Chaitanya

@chaitanya3336


”સાવ અલગ તાસીર છે આ ભારત ભૂમિની અહીં મહાભારત વાવો અને ગીતા નીકળે

જનક જેવા આવીને જો હળને હાંકે તો હજીએ આ ધરતીમાંથી સીતા નીકળે”

~કવિ દાદ

#કાઠિયાવાડ

Read More

અહીં મારું કઈ નથી સાહેબ..સર્વસ્વ મેઘાણી ને સમર્પિત..

હાથ વખાણાં હોય,
કે વખાણું દિલ વાણિયા,
કલમ વખાણું હોય,
કે તારી જીભ વખાણું ઝવેરચંદ.

#મેઘાણીનીવાતો ..?

@chaitanya3336

Read More