Quotes by Gunjan in Bitesapp read free

Gunjan

Gunjan

@cguju123gmailcom


આજે પણ એવી ઈચ્છા હતી કે એ મળશે પણ એ ન મળી હવે તો એ મળે તો મોટો ચમત્કાર જ ગણવો અને એ ચમત્કાર ની બેસબરી થી રાહ જોવાય છે.

Read More

તારો ને મારો નાતો કેવો છે ભલે આપણે એક બીજા જોઙે નથી બોલતા...
પણ બઘી જ જગ્યા એ આપણે એક બીજા શોધતા ફરી એ છીએ.

કોઈ પુછે કે ગુજ્જુ કેમ છે....
આપણે તો એમજ કહી દહીએ કે...
ઉપર વાળા ની દયા છે અને...
તમારા જેવા દોસ્ત ની મોજ માં.
તમારો ગુજ્જુ

Read More

આજે લાંબા સમય પછી એ જગ્યા ગયા પણ આશા હતી કે એ મળશે......
પણ હવે એ નથી મળતી પણ એની એ દિવસ ની ખામોશી જરૂર મળે છે.
ગુંજન (ગુજ્જુ)

Read More