Quotes by Chandresh in Bitesapp read free

Chandresh

Chandresh

@cdmavanihotmail.com9282


આપણા મનમાં રહેલા અંધકાર સાથે વર્ષ પૂર્ણ થાય અને દિવાળી એક નવો પ્રકાશ લઇ ને આવે એવી શુભેચ્છા સાથે...
શુભ દીપાવલી...

- cdm

Read More

જ્યાં લાગણીની અભિવ્યક્તિ હોય ને સાહેબ...
ત્યાં શબ્દોની અતિવૃષ્ટિ ના કરવી...
-cdm

બીજાના ચિત્રમાં ડાઘ કરવા સહેલા છે સાહેબ...
પણ પોતાના ચિત્રના રંગ સુધારવા ખૂબ જ અઘરા છે...

-cdm

પોતાના પર વિશ્વાસ રાખો સાહેબ...
કેમ કે એક ચિત્ર જ્યારે વિચિત્ર બને ને ત્યારે જ લોકો વખાણ કરે છે....

-cdm

Read More