The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જીંદગી કા કડવા સચ
મેરી તમન્ના ઓ કી તકદિર તુમ સંવારદો પ્યાસી હે જીંદગી તુમ મુઝે પ્યાર દો
ગોરી તેરા ગાંવ બડા પ્યારા મે તો ગયા મારા આ કે યહા રે
ગોરી તેરા ગાંવ બડા પ્યારા મેતો ગયા મારા આ કે યહા રે
ન ખાનેથી ચિંતા ન રહને કી ફીકર મોજ કર એ જીંદગી બસ મોજ કર
જય મા વૈષ્ણોદેવી
ભુલ હતી તેને ભુલી જા ભુલતણો વિશાદ ના કર સળગી ગયાં જે શમણાં એને તુ સાથ ન કર છે ક્ષણિક આ જીંદગી એ જીંદગી ની આશ ના કર માયા અને મમતા મરી જશે નાહક પ્રયાસ ના કર છોડી દેશે સગાં સ્નેહીઓ બહાદુર નાહક દિલ ને નિરાશ ના કર
જય ઝાલા ની જનેતા આધ્યા શકિત મા
દિલ ની વાત દિલ મા રહી તમે ચાલી ગયાં શબ્દો આવ્યા હતાં હોઠ પર ને ભૂલી ગયાં હતાં અરમાનો ઘણા સઘળાં સળગી ગયાં મળ્યો હતો મોકો દિલની વાત કરવા નો. પણ જોયાં તમને અને સઘળું વીસરી ઞયા
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser