Quotes by Brijesh Parmar in Bitesapp read free

Brijesh Parmar

Brijesh Parmar

@brijeshparmar9634


❛❛ *તમારાથી કોઈ ડરે નહી તો*
*કોઈ વાંધો નહી સાહેબ*
*પણ...*
*તમારી શરમ રાખે અથવા તો*
*તમને આદર આપે તો માનજો કે*
*તમે ઘણું મેળવ્યું છે...*✍ ❜❜

Read More