Quotes by Brijesh in Bitesapp read free

Brijesh

Brijesh

@brijeshkumarmpatel8907


_*सोचने लायक बात*_

मैं मैट्रो मे सफर कर रहा था। एक औरत किताब पढ़ रही थी सामने बैठा उसका छोटा बच्चा भी किताब पढ़ रहा था तभी मेरे बाजू में खडे एक सज्जन ने महिला से पूछा "आपने स्मार्ट्फ़ोन की जगह बच्चे के हाथ में किताब कैसे दे दी, जबकि आजकल बच्चों को हर समय स्मार्ट्फ़ोन मोबाइल चाहिए।" उस औरत का जवाब सुनकर मैं थोड़ी देर सोच में पड़ गया. उसका जवाब था...."बच्चे हमारी कहाँ सुनते है वो केवल हमारी नकल करते हैं..."

Read More

સાતેક દિવસ પહેલા હું સવારના કોમળ તડકામાં ઓફિસ બહાર ખુરશી મુકાવી બેઠો હતો ત્યારે 1 ફેરિયો અગરબત્તી વેચવા આવ્યો ચહેરો થોડો પરિચિત લાગ્યો. મેં બેસવા કહ્યું એણે વિનંતી કરી, "સાહેબ આમતો 1 પેકેટ 50 રૂપિયામાં આપૂ છું પણ, તમારા માટે 100 મા 3 પેકેટ આપીશ." મને એ જરૂરીયાતમંદ લાગયો. મેં 200 રૂપીયાની અગારબત્તી લીધી. "એ ખુશ થયો, અને કહ્યું તમે સારી મદદ કરી સાહેબ."અને મને એની મદદ કર્યાનો સંતોષ થયો.
આજે પત્ની સાથે બજારમાં જવાનું થયું. એજ પરિચિત ચેહરો આજે કપડાની દુકાન આગળ કપડાની લારી લઈને ઉભેલો જોયો. સહજ ભાવે હું એની પાસે ગયો મને એમ કે એ ઓળખી જશે. પણ એવું ના થયું એટલે મેં વાતચીત કરવાનું શરૂ કર્યુ. 'ભાઈ, આ મોજાનો શુ ભાવ?' મને એમ કે, એ અવાજથી મને ઓળખી જશે પણ એમ ન બન્યુ. મને સહેજ નવાઈ તો લાગી પછી મેં બીજી વાર ભાવ પૂછ્યો. એને કીધું, '2 જોડ મોજાના 100 રુપીયા.' મેં કહ્યું આતો વધુ કહેવાય, વ્યાજબી ભાવ કહો. આના 80 રુપીયા પણ વધુ કહેવાય. એણે તોછડાઈથી કહ્યું, "તે તમને કોઈએ તેડાવ્યા તો નથી અહીંયા, જયાંથી મફત મળે ત્યાંથી લઇ લેજો. ધંધાનો ટાઈમ ન બગાડશો."

અત્યારે મને એ મદદ કર્યાનો રંજ નથી. પણ ખોટા માણસને મદદ કર્યાનો ભારોભાર અફસોસ છે. #જરૂર

Read More

સવારમાં ઈશ્વરને પ્રાર્થના કરી પછી યાદ આવ્યું આટલા વર્ષોમાં તેઓ કેમ છે? તેમને શુ તખલીપ છે? તેમના માટે હું શું કરી શકું એવું તો પુછ્યુ જ નહીં એ વાતની રંજીશ રહી ગઈ. માફ કરશો.

Read More

2.0 ROBOT મુવી જોયા બાદ એટલું તો ફિલ થયું કે, શહેરને સમશાન બનાવી દીધું છે આપણે. હું રોજ મારા ઘરના ચાર છોડવાને પાણી સીંચીને ગૌરવ અનુભવું છું, પણ આના મુળિયા તો માત્ર કુંડા સુધીના નીકળ્યા. આપ સૌ માટે હું...જ્યા ઝાડ જોઉં ત્યાં થોડું પાણી સીંચુ છું. આપ પણ આવું કરજો અને આપણા શહેરને ફરી ગામડું બનાવજો.

Read More

મારી જ્ઞાતી કોઈ તો પૂછો, હું કોણ છું?
મને તો ઈશ્વરે માણસ બનાવ્યો છે, અને મારી જ્ઞાતિ પણ એજ છે.