Quotes by Brijesh Gajjar in Bitesapp read free

Brijesh Gajjar

Brijesh Gajjar

@brijeshgajjar123gmai
(18)

22 માર્ચ 2021 રાત્રે 8:00 ,
સમય થી ઘરે પોહચી જવા વિનંતી.
જનહિત માં જારી

-Brijesh Gajjar

ચૂંટણી પ્રચારનો મહા યજ્ઞ રાખેલ છે
મહા પ્રસાદી રૂપે
દ્બાઈક માટે 5 લિટર તથા
કાર માટે 10 લીટર
( ચૂંટણી આવી છે ભાઈ )

-Brijesh Gajjar

Read More

આજ-કાલ સડક બનવાનું કાર્ય ચાલે છે,
ક્યાંક વિકાશ ગાંડો તો નથી થયો ને .
( ચુંટણી આવે છે ભાઈ )

મોત નો વાયરો એવો ચાલી રહ્યો છે,
જાણે વેપારી નો ઉઘરાણી
સાથે નો.
😷😷😷
-કવિતા Gajjar

એક પૂરી થતી કોલગેટ ની,
ગુજરાતી ને રીકવેટ🙏🏻,
" ✂ થી પૌશમૌટમ નઈ"

-Kavita Gajjar

હાય, માતૃભારતી પર આ વાર્તા 'લાલ ગુલાલ' વાંચો
https://www.matrubharti.com/book/19866407/lal-gulal

પ્રથમ તો જે વાચકો એ આ વાર્તા વાંચી છે, તેમને વંદન કરું છું. અને આ વાર્તા મા ઘણીયે ભુલો બતાવવા
બદલ તેમનો પણ આભાર.

એક સારું લખાનાર કરતા એક સારું વાચનાર વધારે મહત્વ ધરાવે છે.


કવિતા ગજ્જર

Read More