Quotes by Brijesh Asodia in Bitesapp read free

Brijesh Asodia

Brijesh Asodia

@brijeshasodia9712


ખોફ હતો મને, જેને ખોઇ બેસવાનો
એજ છોડી ગયા મને બેખોફ જંગલી કરીને...

#જંગલી

અવાજ ઊંચો રાખવું હોઈ તો વ્યક્તિત્વ ઊંચું બનાવજો સાહેબ .!!