The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જીવન માં બધા માટે ગમે એટલુ કરો, પણ કોઈ ને કોઈ નાખુશ રહી જ જાય છે, એટલે જ તો કેવાય છે કે એકસાથે, ક્યાં બધા ને ખુશ રાખી શકાય છે
જીવન મા દરેક નવી વસ્તુની શરુઆતમાં, રસ્તો હંમેશા અસ્પષ્ટ લાગે છે, પણ જેમ જેમ એ રસ્તે આગળ વધીયે છે, તેમ તેમ એ જ અસ્પષ્ટ રસ્તો જીવન માટે કંઇ કેટલાય સ્પષ્ટ રસ્તા ખોલી કાઢે છે #અસ્પષ્ટ
માનવ જીવન આખુ કામચલાવ નિતિ પર ચાલે છે, જયારે જયારે કોઈ રસ્તો ના જડે ત્યારે કામચલાઉ રસ્તો શોધવાની રીત ચાલે છે, આ કામચલાઉ રસ્તો કામ માટે પણ હોય શકે અને સંબંધ માટે પણ #કામચલાઉ
જીવન માં વિશ્વાસ રાખવો જરુરી છે, પણ આ વિશ્વાસ માપ માં હોવો જોઈએ, કારણ કયારેક પારકા પરનો અતિ વિશ્વાસ, તમારા જીવન રુપી શાંત સાગર માં અશાંત સુનામી લાવી શકે છે #વિશ્વાસ
જીવતા દરેક જીવ ને સંઘર્ષ કરવો પડે છે, એ પછી માણસ હોય કે પછી બીજો કોઇ જીવ, પણ જે જીવ આ સંઘર્ષ કરી જાણે છે, એ જીવન રુપી દરિયો તરી જાણે છે #સંઘર્ષ
Badi sidato se tume chaha hai Badi muskilo se tumhe paya hai Khuda ka vo tohfa ho tum Jisko barso se hum ne dua me manga hai.. #good morning
છોડવાનુ તો કોઈ સરહદ ના સૈનિકોથી શીખે, છોડે છે ઘરબાર જે દેશ માટે, છોડે છે સુખ સમૃધિ, અને જરુર પડે તો જીવ પણ છોડી દે છે દેશ માટે👮 #છોડો
જીવનમાં બધી જગા પર કતાર છે, એ પછી જીવન મા આગળ વધવું હોય, કે પછી ભગવાન ને મળવું હોય #કતાર
કોઈ પણ કિંમત સમય પર થાય તો જ તેનુ મહતવ રહે છે એ પછી સમય હોય કે પછી માણસ #GoodMorning
આજે નવરાશની પળોમાં ભૂતકાળ માં જોયું, તો જાણયું કે જીવને ઘણી સુંદર ભેટો આપી છે, પણ જીવન મા ઘણું મેળવવા ની દોડમા, આ સુંદર ભેટોને માણવાનું ભુલાઇ ગયું #નવરાશ
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser