Quotes by Biskita Panchal in Bitesapp read free

Biskita Panchal

Biskita Panchal

@biskitapanchal2628


"જયાં લાગણીઓ ની બાદબાકી છે,
ત્યાં આંસુઓ નો સરવાળો અશક્ય છે."
- ચિંતનની પળે
-Biskita Panchal

"સારા દેખાવું સહેલું છે
પણ સારા બનવું કઠિન છે."
- ચિંતનની પળે
-Biskita Panchal

લાગણીઓ ની બાદબાકી કરીને તો લંકા પણ જીતવી સહેલી છે,
પરંતુ સ્નેહ નો સરવાળો કરીને સામન્ય સબંધો પણ સાચવવા અઘરા છે.
- ચિંતનની પળે ✍️
-Biskita Panchal

Read More

ये जो जिंदगी की छोटी ठोकरों के किस्से होते हे ना,
वो कामयाबी के बडे़ हिस्से होते है।
- ચિંતનની પળે✍️
-Biskita Panchal

Read More