Quotes by Bindu Vyas in Bitesapp read free

Bindu Vyas

Bindu Vyas

@binduvyas221344


#જન્મ
પ્રેમ ના જન્મ સાથે
અધિકાર અને હકનો પણ જન્મ થયો.

જીંદગી છે પણ જીવાય એવી નથી.
લાગણી છે પણ દેખાય એવી નથી.
રાહ છે પણ ચલાય એવી નથી.
મંઝિલ છે પણ પહોંચાય એવી નથી.
સમુદ્ર છે પણ તરાય એવો નથી
સબંધ છે પણ જળવાચ એવો નથી,
આંસુ છે પણ રડાય તેવું નથી.
વાદળ છે પણ વરષે તેવું નથી..
આજ જીદંગી નો સાર છે.
#સાર

Read More

તને ચાહવામાં જીંદગી નો સાર મળી ગયો.
તને જીવવા માં જીદંગી નો સાર મળી ગયો.

#સાર