Quotes by Brinda in Bitesapp read free

Brinda

Brinda

@binabalbhadra2137
(52)

જીવાઈ ચુકેલી ક્ષણ જ્યારે યાદ બની ને અનુભવાય !
ત્યારે જીંદગી નું મુલ્ય સમજાય છે !!...

દિલ એ લાગણીઓને કહ્યું રહેજો હવે તમે માપમાં,

હવે મારે નથી આવું કોઈ વાંક માં,

દિમાગ તરત બોલ્યો શું દરવખતે મારે જ રહેવાનું તમારી ધાક માં?

Read More

જિંદગી ની ઝડપ જોય,
મોત પણ સ્પર્ધામાં ઊતર્યું.
#ઝડપી

હું આંખ ખોલું કે મીંચુ સરખું જ છે હવે,
લાગે છે હવે મારા સ્વપ્ન પ્રદેશો એ હેમખેમ નથી.
ℬ𝓇𝒾𝓃𝒹𝒶

શબ્દોના સુશોભનથી શું થશે, વિચારોમાં મહેક હોવી જોઈએ ℬ𝓇𝒾𝓃𝒹𝒶

સુશોભન ભૌતિક વસ્તુનું હોય શકે,
આ તો મારી લાગણી છે વ્હાલા,
અહેસાસ સિવાય છે કોઈ વિકલ્પ?
#સુશોભન

મૂર્તિઓ ભલેને હોય હજારો,
પણ
શ્રદ્ધા તો તમારી એક જ હોવી જોઈએ

જીવનના પથ પર ના હું આગળ ના હું પાછળ,
હા,બસ બરાબર મધ્યે,
ના પાછળ ને વાગોળું,
ના આગળના અભરખા,
કઇ મંઝિલ ને કેવો મુસાફિર,
હું તો મધ્ય રસ્તા ને માણું.

#આગળ

Read More

શૂરવીર મારી લાગણી ઓને ખચાક કરતાં ભાલા ને ભોંકાય તલવાર,
શરીરમાં ઘાવ એક ન દેખાયને ,
પીગળતાં દિલમાં રક્તની વરાળું થાય,
મારી આંખલડી વાટે વરસાદ એનો થાય,
શૂરવીર મારી લાગણી નો એકે ઘાવ ન કોઈને દેખાય.

#શૂરવીર

Read More

સર્જન અને પરિવર્તન
હંમેશા પીડાદાયક જ હોય છે
𝓑𝓻𝓲𝓷𝓭𝓪