Quotes by BIMAL RAVAL in Bitesapp read free

BIMAL RAVAL

BIMAL RAVAL Matrubharti Verified

@bimal7319.
(130)

"જે વ્યક્તિ તમારા માટે સો વાર ખોટું બોલશે પણ તમારા વિષે એક વાર પણ ખોટું સાંભળી નહિ લે એ તમારો સાચો મિત્ર"


#ખોટું

Read More

દુઃખની વાત છે પણ હકીકત છે કે,
"ખોટું હંમેશા મીઠું લાગે અને સત્ય હંમેશા કડવું લાગે".



#ખોટું

ચૂપ રહેવું અને શાંત રહેવું એ બંનેમાં ફરક છે.
ગમે તે પરિસ્થિતમાં કોઈ ચૂપ રહે તો જરૂરી નથી કે તે શાંત છે.
#શાંત

Read More

"કિંમતી હોય તેને ખરીદી શકાય
મૂલ્યવાન હોય તેને પામવું પડે"

#કિંમતી

"સૃષ્ટની પ્રત્યેક રચના કિંમતી છે પરંતુ પ્રત્યેકનું મૂલ્ય સમય નક્કી કરે છે"


#કિંમતી