Quotes by kanvi in Bitesapp read free

kanvi

kanvi

@bhuvabansi4gmail.com507235
(6.4k)

“A little ego is necessary when it comes to protecting one’s rights, character, and self-respect.”

"સફળતા મેળવવા ખીસામાં ગાંધી હોય એ જરૂરી નથી ....
પણ કાળજા માં આંધી હોવી જરૂરી છે..."

जन्म देते ही नाम पापा का जोड़ दिया
मेरे लिए उसने पसंदीदा खाना छोड़ दिया
मुझे सुलाकर खुद जागती रहती थी
मुझे रोता देखकर खुद रो पड़ती है
मेरे खुश रहने पर वो खुश हो जाती है
अपनी इच्छा मारकर मेरे सपने सजाती है
मेरी कामयाबी पर वो खुद को कामयाब पाती है
तेरे जैसा हर कोई क्यों नहीं होता मां ❣️
- kanvi

Read More

એક ભક્ત ભગવાન ને ફરિયાદ કરે છે....
હે પ્રભુ તું તો સ્વાર્થી નીકળ્યો...
મેં તને કેટલો ગોત્યો...
કેટલી પૂજાઓ કરી....
કેટલાય મંદિરો ફંફોડીયા.....
કેટલાય તીરથો કર્યા....
કેટલાય દાન કર્યા....
કદાચ.....
તું મને મળી જા 🥺
તારી રાહ માં રોજ હું બેસતો મંદિરે...
પણ તોય તું ન આવ્યો...
કેમ ભગવાન કેમ મારી સાથે જ આવું??

ભગવાને એક જ વાક્ય કીધું..
હું હંમેશા તારી હારે હતો ...
પણ તે કોઈ દિવસ તારા દિલ માં મને શોધ્યો જ નહીં ને🥹

Read More

"જો મંજિલ સુઘી પહોચતા વાર લાગે ને ....
તો સમજી લેવું કે વિધાતા એ કંઈક મોટું લખ્યું છે.
ને થાકી જવાય તો પાછું ન વળવું કારણ કે
કેમ ખબર કે એક ડગલું આગળ ચાલી ને મંજિલ આવી જાય...."

- kanvi💫

Read More

" ક્યારેક એકલા બેસીને પોતાની જાત ને પણ સાંભળી લેવી, સાહેબ... કેમકે ...
આ દુનિયા ના શોર માં માણસ બધાને ખુશ કરવામાં પોતાને ભૂલી જતો હોય છે...."

- kanvi 💫

Read More

યાદ રાખજો સાહેબ.....
જીવન માં નમ્રતા કોઈ દિવસ હારવા નહીં દે....
અને અભિમાન કોઈ દિવસ જીતવા નહીં દે......

"क्यों डरे जिंदगी में की क्या होगा,
कुछ नहीं तो तजुर्बा होगा।"

-kanvi💫

ફરક પડે છે......?
તું કહે છે મને કઈ ફરક જ નઈ પડતો....
અરે તું મારી લાગણી ને સમજી કેમ નથી શકતો.....
એવું ન હોય કે બધા પોતાના ઇમોસન સીધા બતાવી દે....
ક્યારેક તારે પણ કોશિશ તો કરાઈ ને મને સમજવાની....
મને સંભાળવાની, મારા દિલ ના આવજો ને સંભાળવાની....
મને ફરક પડે છે તારા હોવા ન હોવાથી....
મને ફરક પડે છે તારા લેટ રિપ્લાય આપવાથી...
તમે મારા કરતાં બીજા સાથે વધુ ખુશ જોઈ ને પણ ફરક તો પડે છે...
ક્યારેક મને ઇગ્નોર કરે ત્યારે પણ ફરક તો પડે જ છે.....
કારણ વગર તું જયારે ગુસ્સો કરે છે ત્યારે પણ ફરક તો પડે જ છે...
હું એમ વિચારું છું કે ,તું શાંત થઈ ને મને સોરી કહીશ પણ....
તને કઈ ફરક જ નઈ પડતો ...
મને જ્યારે સમજી નથી શકતો તો પેલા રિલેશન માં આવ્યા જ કેમ...
કેમ મને તારી એટલી આદત લગાડી દીધી કે ....
તારા વગર સાવ રહી ન શકું....
અને હવે તને જ ફરક પડતો બંધ થઈ ગયો...
જે વ્યક્તિ મારું એક આંશુ પણ નીચે પડવા ન દેતો....
એજ આજે મારા રડવા નું કારણ બની ગયો....
અત્યાર સુધી ફરક પડ્યો પણ હવે...
ફરક નહીં જ પડે......
કેમ કે હવે મને મારા સપનાંઓ થી ફરક પડવા લાગ્યો છે.....

-kanvi💫

Read More

"अपने आप कुछ नहीं होता , कुछ करना पड़ता है,
कल के चक्कर में रहोगे तो दिन जायेंगे टल,
और परसो में तो बीत जाएंगे बरसो"।
so let's start and complete your dreams ✨

-kanvi💫

Read More