Quotes by bhuri in Bitesapp read free

bhuri

bhuri

@bhuri11

દુનિયા માં લોકો તો બવ હોઈ.પણ ખાસ તો ખાલી એક જ હોઈ.
- bhuri

દુનિયા માં હમેશા એ ની મળે જે આપને જોતું હોઈ . હમેશા એ મળે જેના લાયક આપડે હોઈ.
રાધે રાધે 🙏🏻
- ભૂરી

તમારા સમય બવ કિમતી છે.
એટલે જેને આપો છો
વિચારી ને આપ જો તમારા સમય
- bhuri

મળે એની કદર નથી કરતા .
અને જે જોયે એ મળી જય તો સુ કદર કરવાના.

- bhuri

અમે હવે ચૂપી કરી લીધી છે બોલવા જય તો જગડો જ થાય તેર.🫠
- bhuri