Quotes by Bhupendrasinh Gohil in Bitesapp read free

Bhupendrasinh Gohil

Bhupendrasinh Gohil

@bhupendrasinhgohil8710


વારે તહેવારે જીદે ચડતી ઈચ્છાઓ પંપાળી છે,
મનમાં ભીતર હોળી સળગે ચેહરા પર દિવાળી છે .

ધીમે ચાલવું સારું પણ કોઈની પાછળ ના ચાલવું.
- અબ્રાહમ લિંકન

ક્યાંક રંગબેરંગી સ્વેટર ને કોલ્ડ

ક્રીમ સામે પણ શિયાળો જીતે છે

તો કયાંક કંતાન ના કોથળા સાથે

કોઈ ગરીબ શિયાળા ને હંફાવે છે

Read More

કોઇની પાસે થી કોઇ વસ્તુ મેળવી શકાશે,
પરંતુ કાયમી રાખી શકવા યોગ્યતા જોશે.

હતુ તેલ ઓછુ કોડીયામાં,
મઢાયો આરોપ પવન પર...

જીવવા માટે તો રામને બધા ભજે,
મૃત્યુ મહાન કરવા રામને પજવે તે રાવણ...
જય લંકેશ

મૌન સર્વોતમ ભાષણ.....

હું શૂન્ય છું, મને પાછળ જ રાખજો,

મારી ફરજ તો ફક્ત તમારી કિંમત વધારવાની છે.

ઉચિત છું સર્વથા, પણ ફિકર છે મને મારી,
કારણ કે અયોગ્ય માણસો માપે છે, યોગ્યતા મારી...