Quotes by Bhupat Bhai Isapara in Bitesapp read free

Bhupat Bhai Isapara

Bhupat Bhai Isapara

@bhupatbhaiisapara2250


પ્રેમમાં રૂપ શું કામનું
આંખ જો રાધા ની હોય તો ને
સાહેબ કાનુડો કાળો હોય
તોય રુપાળો લાગે હો

-Bhupat Bhai Isapara

*नमस्ते*🙏
यह सुविचार पढ़कर मुझे आनंद मिला, आप भी पढ़ें यह सुविचार 😇

अपने दिन को और भी *आनंदमय* बनाने के लिए सुने आज का *शुभ मंत्र* श्री मंदिर पर!👇
https://sri.mandirr.com/shiv-ji-005

Read More

કોઇએ મને પુછ્યું કે તમારુ કોણ છે.
તો મેં કીધું કે સમય હોય તો બધા આપણા છે. નહીંતર કોઈ આપણું નથી.

-Bhupat Bhai Isapara