Quotes by Bhumika vagadiya in Bitesapp read free

Bhumika vagadiya

Bhumika vagadiya

@bhumivagadiya205gmail.com7505


પતિ મૃત્યુ પામે તો સ્ત્રી વિધવા કહેવાય.,
પણ અધુરા પ્રેમમાં વિધવા થયેલી લાગણી ઓ
નુ શુ?????

-Bhumika vagadiya

જો હુ મૂકી દઉ સાથ તો તુ રાહ જોઇને જ બેઠો હતો,
લાગે છે મારા ના હોવાનું કારણ જોઇને જ બેઠો હતો....

-Bhumika vagadiya

લગ જા ગલે કે ફિર યે હસી રાત હો ના હો
શાયદ ફિર ઇસ જનમ મે મુલાકાત હો ના હો....

-Bhumika vagadiya

હું એને મળી નથી હજી સરખું ને એ પહેલા જ એ અંજાય ગયો છે,
પેલો ચાંદ આજે એની ચાંદની ને મળ્યા પહેલા જ સંતાય ગયો છે....

Read More

સમજાવ્યો હતો પ્રેમ એનો એણે દરિયા જેટલો,
જ્યાં ડુબકી લગાવી ત્યાં તો સાવ તળિયું નીકળ્યું...

યુદ્ધે ચડે છે રોજ આ બુદ્ધિ અને મન ,
કોણ કોને હંફાવે બસ એનો જ તો જંગ ...

દ્રશ્ય હોત તો કદાચ ભૂલી પણ જાત,
પણ આ મન તો અદ્રશ્ય લાગણી નો ભંડાર નીકળ્યું...

હતો વિશ્વાસ મને કે એ ક્યારેય ખોટુ નહી કરે,
ને બસ પછી એણે એ વિશ્વાસ ને જ ખોટો સાબિત કરી બતાવ્યો...

*ચિંતન સ્ટોરીઝ*
#chintan_stories #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

-- Krishnkant Unadkat

https://www.matrubharti.com/bites/111562006