Quotes by Bhumi Bhatiya in Bitesapp read free

Bhumi Bhatiya

Bhumi Bhatiya

@bhumibhatiya211111


દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે,
કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!
———🌻🌷🌻———

-Bhumi Bhatiya

વાકેફ તો રાવણ પણ હતો તેના અંજામથી
પરંતુ જીંદ હતી એની પોતાના અંદાજમાં જીવવાની

-Bhumi Bhatiya

છોકરીને લઈને ભાગવાનો જમાનો ગયો,

હવે તો લોન લઈને ભાગવાનો જમાનો આવ્યો !

-Bhumi Bhatiya

એક છોકરો કોલેજમાં એક છોકરી તરફ જોઈ રહ્યો હતો.
છોકરીએ જેવું જ તેની તરફ જોયું એટલે છોકરાએ તેને પૂછ્યું,
તારી ઉંમર કેટલી છે?
છોકરી બોલી : 20 વર્ષ.
છોકરો થોડું વિચારીને બોલ્યો : બે વર્ષ પહેલા પણ તે પોતાની ઉંમર 20 વર્ષ જ જણાવી હતી.

છોકરી : જોયું ને છોકરીએ પોતાની વાતની કેટલી પાક્કી હોય છે
😂🤣😅😅🤣😂

-Bhumi Bhatiya

Read More

પડોશણે નવી ડીપી મૂકી .
હુ ઝૂમ કરીને જોઈ રહ્યો હતો
ખબર નહોતી પાછળ પત્ની ઉભી છે જોઈ ગઇ
તો કે બસ રેવા દો. .
આનાથી વધુ નજીક નઈ આવે.. 😄😄

-Bhumi Bhatiya

Read More

પતિ : તુ મારી ફિલ્મમાં કામ કરીશ ?

પત્ની : પણ સીન શું છે?

પતિ : તારે ધીરે ધીરે પાણીમાં જવાનું છે
બસ એટલું જ
પત્ની : ઠીક છે, ફિલ્મનું નામ શું છે?

પતિ : ગઇ ભેંસ પાણીમાં 😂🤣

-Bhumi Bhatiya

Read More

બીજાના સ્વાભાવ ને સુધારવા જશો તો ક્યારેય પ્રશ્નનો અંત નહિ આવે પણ જો પોતાના સ્વભાવ સુધારશો તો પ્રશ્ન જ નહીં રહે

-Bhumi Bhatiya

Read More

કોઈ પણ વ્યક્તિને ત્યાં સુધી હરાવી શકાતું નથી જ્યાં સુધી તે પોતે હાર ન માને, તેથી ક્યારેય હાર ન માનો, તમે ચોક્કસપણે સફળ થશો.

-Bhumi Bhatiya

Read More

જીવનમાં સફળતા મેળવવી હોય તો મહેનતમાં વિશ્વાસ રાખો. નસીબ તો જુગારમાં અજમાવવામાં આવે છે.

-Bhumi Bhatiya

કેટલાક જીવન કાપે છે, કેટલાક જીવન જીવે છે, જીવન તેઓ જીવે છે, તેઓ પોતાની શરતો પર જીવે છે.

-Bhumi Bhatiya