Quotes by Bhumi in Bitesapp read free

Bhumi

Bhumi

@bhumi6894


આજ કાલ લોકો ને લાગણી ના સંબધ ની કયા કદર જ હોય છે.
જ્યા સ્વાર્થ છે ત્યાં સુધી તમારી જોડે છે,
પછી કયા છે એ કોને ખબર છે.

Read More

ખોઈ દીધા પછી જ વિચાર આવે છે કે એ કેટલો કિમટી હતો.... સમય.. માણસ.. અને સંબંધ....,

માણસની સૌથી મોટી બે જ બીમારી છે,
એક અહંમ અને બીજુ વહેમ,
અહંમ એને છોડવો નથી અને વહેમમાંથી બહાર નીકળવું નથી,પછી કેહતા રહે કોઈ મને સમજતું નથી.......

Read More

ના ડરાવીસ સમય તુ મને તારી કોશીશ સફલ ન થાય કેમકે જીંદગી ના મેદાન માં ઉભો છુ કેટલાય ના અશીર્વાદ નો કાફલો લઇ ને........

Read More

મારી જીંદગી મા ભગવાને કોઈ અનમોલ ભેટ આપી હોય તો એ તું છે....... પાગલ

પ્રેમ તો બધા કરે છે સાહેબ ક્યારેક દોસ્તી પણ કરીને જોવો કયારે દગો નહીં મળે........

આજે લોકો promise આપે છે પણ જે આપે e કેટલા દિવસ યાદ હોય e જરૃરી છે......

હું ક્યાં કહું છું આંગણ સુધી આવ, બસ આંખ બંધ કરું તો panpan સુધી આવ....

પ્રેમ કોઈ દિવસ માટે નથી હોતો એતો બસ કરનાર અને થનાર ને જ ખબર હોય...

જો ગુલાબ ને વાચા મળી હોત તો મારે કઈ કેહવું પડયું ના હોત , જો તું સમજી જાત પ્રેમ ને થોડાક વહેલા તો મારે એક પણ ગુલાબ todvu ના પડ્યું હોત........

Read More