Quotes by Bhudev Bhata Gautam in Bitesapp read free

Bhudev Bhata Gautam

Bhudev Bhata Gautam

@bhudevbhatagautam9354


પ્રેમમાં હું જબરદસ્તી કરવામાં નહીં


પણ પ્રેમને હું જબરદસ્ત રીતે કરવામાં માનું છું

- ગબ્બર

હા માન્યું કે જોયા હશે તે મારા જેવા સત્તર


પણ જરા સંભાળજે કેમ કે એ મારા જેવા હતા હું નહીં


- ગબ્બર

કોણ કહે છે કે શિયાળાની રાત લાંબી હોય છે


ક્યારેક તું મારી સાથે પ્રેમભરી વાતો કરી તો જો


- ગબ્બર

જિંદગીમાં ભલે હંમેશા સાથે ના રહો


બસ અમને એકલા ના મુકતા ક્યારેય

-ગબ્બર

જીવનમાં જો તારો સાથ મળે તો સો વર્ષ જીવી લઈશ

જો નહીં મળે તારો સાથ તો સાંજ થતા જ થાકી જઈશ