Quotes by Bhoomi Surani in Bitesapp read free

Bhoomi Surani

Bhoomi Surani

@bhoomisurani095548


*તમારી ડાયરીમાં અમુક સરનામાં એવાય હોવા જોઈએ* *જ્યાં ટપાલ કોરી મોકલો તો પણ એ બધું સમજી જાય* !! ?
*સમય અને શક્તિ કોઇ દિવસ* *એવા વ્યક્તિ પાછળ* *બરબાદ નાં કરવા* *કે જેને* *ગમે તેટલા ઉપયોગી થવા છતાં* *તમારા કરતાં બિજા જ* *સારા લાગે* ?
?Good Morning? ??

Read More

કોઇને રંગવા કરતા એના રંગમા રંગાઇ જવાની અલગ જ મજા છે.

राधा का रंग और कान्हा की पिचकारी ,
प्यार के रंग से रंग दो दुनिया सारी ,
ये रंग न जाने कोई जात न कोई बोली
मुबारक हो आपकोरंग भरी होली !!

Read More

પાણી માં પડેલા તેલના ટીપાને
સંપર્ક કહેવાય…!જ્યારે..

પાણીમાં પડેલા દૂધના ટીપાને સંબંધ કહેવાય

તસવીરમાં નહીં પણ તકલીફમાં સાથે દેખાય તે આપણા કહેવાય

?? *Good Morning* ??

Read More


જીવન માં કોઈ નો ભરોસો
ના તોડતા
કેમકે
ઓગળેલી ચોકલેટ
ફ્રીઝમાં મુકવાથી કઠણ તો થશે
પણ મૂળ આકારની નહી બને,
ભરોસાનું પણ આવું જ છે..
☘?Good Morning?☘

Read More