Quotes by bhoi sanjay in Bitesapp read free

bhoi sanjay

bhoi sanjay

@bhoisanjay5562


જેમ મોર વરસાદ ની રાહ જોતો હોય છે એમ..
એ પણ મારા પ્રેમ ભરર્યા બે શબ્દો ની રાહ જોતી હોય છે..
આમ તો હું કઈજ નથી લખતો...પણ
એને જોઈને જ થાય વરસાદ શબ્દોનો_SjB

Read More

નાનો હતો ત્યારે સારું હતું કાંઈ ખોટું લાગે તો રડી લેતો હતો..
હવે ભરી જવાનીમાં કોઈ દિલ તોડે તો રડવા માટે જગ્યા શોધતો ફરું છું_SjB

Read More