Quotes by Bhavya in Bitesapp read free

Bhavya

Bhavya

@bhavyatank


ભાગ 1 માં તમે જોયું કે સ્નેહાએ સ્વપ્નમાં જોયું કે તે અને રવિ વેલેન્ટાઇન ડેના દિવસે મળ્યાં, ત્યાં કોઈ શેતાની શક્તિએ તેમને એકબીજાથી અલગ કરવાની કોશિશ કરી. સ્નેહા કોલેજ ગઈ. પ્રોફેસર શિવે જણાવ્યું કે એક પ્રોજેક્ટ બનાવવા માટે બધાં વિધાર્થીઓએ 3 મહિના માટે સ્વર્ણાપુર નામનાં એક ગામમાં રહેવા જવાનું છે.

શું થશે સ્વર્ણાપુર ગામમાં? જાણવા માટે વાંચો... રાત-2

#રાત #KevalMakvana
#Horror #Romance #Travel
#Ravi #Sneha

Story Link :- https://www.matrubharti.com/book/19911928/raat-2

ભાગ_1 વાંચવા માટે:
https://www.matrubharti.com/book/19911910/raat-1

Read More

કેરી ની ઋતુ છે. કેરી તો ખાઈ જ લીધી હશે. તો હવે કેરીની આ વાર્તા પણ વાંચી લો. કેરીની જેમ આ વાર્તા પણ ખાટી મીઠી છે, તો વાંચો વાર્તા... સિઝનની પહેલી કેરી

Story Link :- https://www.matrubharti.com/book/19911320/season-ni-paheli-keri

Read More

આ લવસ્ટોરી છે ભવ્યની જેનો અંત સૂર્યાસ્ત સાથે થઇ ગયો અને તે એક ખોટાં બંધનથી આઝાદ થઇ ગયો.

story link:https://www.matrubharti.com/book/19911480/sunset

follow to my friend: https://www.matrubharti.com/kevalmakvana3787

Read More

નમસ્તે...!
મારો લેખક મિત્ર કેવલ મકવાણા લઈને આવ્યો છે એક નવલકથા.

આ વાર્તા છે રવિ અને સ્નેહાની. રવિ અને સ્નેહા એકબીજાને ખૂબ પસંદ કરે છે, પરંતુ કોઈ એવી શેતાની શક્તિ છે કે જે એમને એક થવાં દેતી નથી. શું રવિ અને સ્નેહા એક થઈ શકશે? અને કોણ છે એ શેતાની શક્તિ કે જે એમને એક થવાં દેતી નથી? જાણવા માટે વાંચો.... રાત-૧

#રાત #KevalMakvana

Story Link :- https://www.matrubharti.com/book/19911910/raat-1

Read More

આ વાર્તા એ રાઝની છે કે જે વર્ષોથી દરવાજાની પાછળ છુપાયેલો હતો. શું તમે પણ એ રાઝ જાણવા માંગો છો? જો હા! તો વાંચો વાર્તા... દરવાજાની પાછળ

https://www.matrubharti.com/book/19911210/darvaja-ni-pachhal

https://www.matrubharti.com/kevalmakvana3787
👆👆👆 follow on this

Read More

very interesting story please read from the link , you like hopefully
આ વાર્તા છે સમીર અને યાસ્મીનનાં સફેદ ઇશ્કની. શું તેમણે તેમનો સફેદ ઇશ્ક મળીશે? જાણવા માટે વાંચો... સફેદ ઇશ્ક

https://www.matrubharti.com/book/19911746/safed-ishq

https://www.matrubharti.com/kevalmakvana3787

Read More