Quotes by Bhavna Trivedi in Bitesapp read free

Bhavna Trivedi

Bhavna Trivedi

@bhavnatrivedi5628


અમુક સમયે માણસ ને મજબુરી બઘુ કરાવે છે...
બાકિ
પ્રેમ કરી ને બઘા પામી જ લેતા હોત તો

"કાનુડો રાઘા સાથે જ વિવાહ કરત"

Read More

અમે અચાનક મળી ગયાં ,અમે ના રસ્તા કે ના ઝરણાં ,

એટલે ,ના છુટ્ટા પડ્યા કે ના ભળી ગયા...!!

જિંદગી માણસ ને ચાન્સ આપે છે

ચોઇસ નથી આપતી.

*ક્યાં ખબર હોય છે*
*એકબીજાના સ્વભાવની,*
*આતો બસ લાગણી જ હોય છે બાકી*
*રંગ તો લોહીના સંબંધમાંથી પણ ઉડી જાય છે !!*

Read More

દર્દની પણ એક અદા હોય છે,

સહનશક્તિ વાળા પર જ ફિદા હોય છે..

લાગ્યા તો ખરા એ રંગો
અંગો પર,
મુશ્કેલી ત્યા હતી,
મન કોરા રહી ગયા.....!!

*ખરતા પાંદડાં એ દુનિયા નું સૌથી મોટું ઉદાહરણ છે કે*

*બોજ બન્યા તો તમારા પોતાના જ તમને પાડી દેશે.*

"વધે જો લાગણી તો તું મને દેજે,

ઘટે જો લાગણી તો તું મને કેજે..!"

*"શિયાળામાં લોહી વહેતુ રાખવા માટે એક 'તાપણું' જોઈએ.*
*પણ ,*
*લાગણી વહેતી રાખવા માટે એક 'આપણું' જોઈએ."*