The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
https://youtu.be/D1jZolfJjIs pls watch...if u like pls subscribe, share nd like
કિતાબો સે મન,સેબ સે તન ઔર ઘડી સે જીવન બદલતા હૈ.
કહેવાય છે કે પ્રેમ એ જીવન ની આશા છે, પણ પ્રેમમાં આશા એ જીવનની નિરાશા છે.
તરસ્યા ત્યારે વરસ્યા નહીં, અને વરસ્યા ત્યારે માવઠુ થયી ને!
lucky one got soulmate
આંસુ ને કહી દિયો કૈ ,નાક પાસે આવે નહીં, નાક વગર નાં થાય નહીં, મૂલ્ય ઘટાડે નહીં, દરિયાશી ખારાશ હોય તેથી શુ થયું ? દરિયો થવાય નહીં!!!
પ્રેમ થિ પ્રીત થયી, અંતે સમજ થયી,પ્રેમ નહીં વહેમ થયો પ્રીત ને!!!
સાંભળ્યું હતુ પ્રેમ બુદ્ધિથી નહીં હૃદયથી થાય છે,પરંતું હૃદય નાં સમજે તૌ બુદ્ધિ થિ સમજાય છે.
કથા પિન્ડે પિન્ડે પિંડ ની કથા, સુખ - દુખ કેરી નોખી વ્યથા, જન જન ની વ્યથા મા , રહસ્ય મયિ કથામાં, હર કોઈ છે શાયર શાયરી નો, હર કોઈ છે લેખક તેની જીંદગી નો....
Behosh hi to the jab aankhe khuli, hosh me aaye to sanse kaha thi ?? #બેહોશ
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser