Quotes by Bhavisha Mungapara in Bitesapp read free

Bhavisha Mungapara

Bhavisha Mungapara

@bhavishapatel087gmail.com8038


જીવનમાં સંઘર્ષ તો આવશે જ પરંતુ સંઘર્ષમાં નિષ્ફળતા પણ મળશે પરંતુ તે નિષ્ફળતા પચાવવા માટે માઈન્ડ અને શરીર ને તત્પર રહેવું પડશે તો જ સફળતા સુધી પહોંચી શકાશે.

Read More

એક પ્રભાવશાળી યુવાનનું જીવન !

દરેક મનુષ્ય યુવા અવસ્થામાંથી પ્રસાર થાય જ છે. કહેવાય છે કે દરેક મનુષ્યને 3 અવસ્થામાંથી પ્રસાર થવાનું હોય છે. બાળપણ, યુવા અને વૃધ્ધા અવસ્થા. આ 3 અવસ્થામાંથી યુવા અવસ્થાએ એવી અવસ્થા છે કે મનુષ્ય પોતાનો વ્યક્તિત્વનો વિકાસ પોતાની જાતે કરવા સમર્થ હોય છે. મનુષ્યની શારીરિક દ્રષ્ટિએ 3 અવસ્થા પણ જ્યારે તેમની પોતાની વૃધ્ધા અવસ્થા સુધી પોતાની જાતને, વ્યક્તિત્વને, વિચારોને અને કાર્યક્ષમતાને યુવાન રાખવાની ક્ષમતા હોય છે. હમેશાં યુવાન રહેવાનો અર્થ એ છે કે નવા સ્વાદ અજમાવવા, નવી જગ્યાઓ પર જવું અને નવી શૈલીઓ અપનાવી. મનુષ્યનું શરીર ચોક્કસ વૃધ્ધ થાય છે પણ તે માનસિક રીતે હમેશાં યુવાન રહી શકે છે. સશક્ત યુવાન હમેશાં પોતાની જાત અને કાર્યક્ષમતાની વૃદ્ધિ કરવા માટે સતત પ્રયત્નશીલ હોય છે.

Read More

કલ્પના એ સર્વસ્વ છે. જીવનમાં આવનારા આકર્ષણનો એ પ્રિવ્યૂ છે.

जीत की खातिर बस सिर्फ जुनून चाहिए,
जिसमें उबाल हो ऐसा खून चाहिए ।
ऐ आसमान भी आयेगा ज़मीन पर,
बस इरादों में जीत की गूंज चाहिए।

Read More

सारा वक़्त लगा दो उस काम को करने में जो तुम्हारा वक़्त बदल दे!❤️‍🩹

જ્યારે જીવનમાં ખોટા વ્યક્તિઓ, વિચારો કે પછી વસ્તુઓને છોડીએ છીએ ત્યારે જ સારા વ્યક્તિઓ, વિચારો કે પછી વસ્તુઓ મેળવવાની તક મળે છે..💡🧿


-BM

Read More

આપણું રાષ્ટ્ર આઝાદીના પ્રકાશમાં ચમકતું અને સમૃદ્ધ થતું રહે...❄️
સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ!
Happy 79th Independence Day🇮🇳

- Bhavisha Mungapara

Read More

"જો તમારો માર્ગ સાચો છે અને તમે ચાલતા રહેવા તત્પર છો તો અંતે પ્રગતિ જ કરશો..."

દોસ્તી માં ન તો મન-ભેદ હોય, ન તો રંગ-રૂપ હોય,
બસ હોય તો મોજ-મસ્તી સાથેનો સુકુંન ભર્યો પ્રેમ-ભાવ🫠...


-BM

હજારો સુંદર ચહેરાઓ કરતાં એક સુંદર હૃદય શ્રેષ્ઠ છે.🍂

-BM