Quotes by Bh@vi_like_words in Bitesapp read free

Bh@vi_like_words

Bh@vi_like_words

@bhavipatel9808


એ જિંદગી,, ચાલને એક સાંજે મળીએે...
શાંત સરોવરને કિનારે,, ફક્ત તું અને હું...
એક સેલ્ફી લેશું નિર્મળ નીર જોડે...
એ જિંદગી,,,ચાલને એક નવી યાદ બનાવીએ...

~Bh@vi_like_words

Read More

આમ અચાનક આવશો એવી ધારણા ન હતી,,,
હંમેશાં માટે રોકાય જશો એવી ધારણા ન હતી,,,
નૈનમાં કૈંક સ્વપ્ન જગાડશો એવી ધારણા ન હતી,,,
મનના દ્વાર ખોલી નાંખશો એવી ધારણા ન હતી,,,
હ્રદયમાં કાયમી વસી જશો એવી ધારણા ન હતી...

~Bh@vi_like_words

Read More

मिल ही जायेगी तेरे और मेरे हाथ की लकीरें,,,
बस एक बार तू कसकर मेरा हाथ तो पकड लो।।

~Bh@vi_like_words

એક જિંદગી માણવી છે તારી સાથે,,,
સ્વપ્નની દુનિયા જીવવી છે તારી સાથે,,,
ગઝલ-કવિતા લખવી છે તારા માટે,,,
બસ હવે તારા આગમનની જ રાહ છે...

~Bh@vi_like_words

Read More

બસ તું સાથે હોય,,,
જિંદગી તો આપમેળે ચાલતી રહેશે...😍😍

~Bh@vi_like_words

When doors are closed,,,
don't get panic,,,
There is always a window to get out of the room...
બારણું સ્વરુપ સમસ્યાનો હલ બારી હોય શકે છે...
-Bh@vi_like_words

माना कि हम मिले नही आज तक,,
पर कभी तो मेरा खयाल आया होगा।।
माना कि मेरे जैसे बेताब नही तुम,,
पर कभी तो मेरा जिक्र किया होगा।।

-Bhavi Patel

Read More

मिलेंगे जिस दिन तुमसे,,
सारी कायनात एक हो जाएगी।।
बस थोडा सब्र ओर,,
सारी दुरियां खत्म हो जाएगी।।

-Bhavi Patel

मैने कहा तुम्हारा सब मांग लिया है,,,
मैने तो सिर्फ तुमसे थोडा सा वक्त मागा हे।।

તું જ તો છે જેની પાસે મન હળવું કરી શકું,,,,
નહિતર મારા હાથમાં છુપાયેલી લકીર કોણ,,,???