Quotes by Bhavik Chauhan in Bitesapp read free

Bhavik Chauhan

Bhavik Chauhan

@bhavik021084gmail.com6067
(20)

કુદરત ની અણમોલ,
રચના નો એક હિસ્સો છુ....

ખોવાયેલો છુ પણ,
લાજવાબ કિસ્સો છુ....

Every raindrop wud be one of ur smile,

I wish that it rains heavily through out.

So that there is no space for tears in ur life.

STAY HAPPY ALWAYS...
Happy monsoon❤??⛈⛈☔

ભીંજાવવા મારુ ભીતર વરસાદ નું હોવું જરૂરી નથી,​
તું ભીની ભીની લાગણી છાંટે ને રોમે રોમ લીલું થાય છે...