Quotes by BHAVNA MAHETA in Bitesapp read free

BHAVNA MAHETA

BHAVNA MAHETA Matrubharti Verified

@bhaveshvyas1978gmail
(741)

તમે રાજરાણી ના ચીર સમ અમે રંક નારની ચૂંદડી
તમે બે ઘડી રહો અંગ પર અમે સાથ દઈ એ કફન સુધી

વૃક્ષ રસ્તા નું
શીખવી જાય મને
પાઠ ધૈર્ય ના !

વૃક્ષ રસ્તા નું
શીખવી જાય મને
પાઠ ધૈર્ય ના

પીપળ પાન ખરંતા
હસતી કૂંપળીયા
મુજ વીતી તુજ વીતશે
ધીરી બાપૂડીયા

ખુદનો ભરોસો જેને હોય નહીં તેને ખુદા નો ભરોસો નકામ

નફા ને તોટાના પથ પરથી ખસી જઈને
ઘડીક સોંપી દેને
જીવન રથને તું
પ્રેમકરમાં !!!

નફા ને તોટાના પથ પરથી ખસી જઈને
ઘડીક સોંપી દેને
જીવનરથને તું પ્રેમકરમાં !

સૌ ઈશ્ક ના બેદાદ દિલ ના દર્દ ને ધિક્કારતા
આંજી જુઓ પણ આંખ માં એ એક દિ' સુરમો તમે !

- કલાપી

ઇશ્વર ને જ્યારે પોતાની સર્જન કરેલી દુનિયા માં પહોચી વળવાનું અશક્ય લાગ્યું ત્યારે તેણે માં નું સર્જન કર્યું!!!

Read More

હું નીકળું રસ્તા પર સાથ પડછાયો પણ ના દે
જ્યાં કદમ આપના પડે
વિશ્વ આખું ઉમટે !!!