Quotes by Bks in Bitesapp read free

Bks

Bks

@bhaveshs.pratapgmail.com4304


જીંદગીના હરેક વળાંકમાં તુ સાથે રહેજે... પછી ભલે ને તુ દૂર હોય ...પણ હૃદય ની પાસે રહજે...

-Bks

તુ અર્થ.... પણ તારા વગર હું વ્યર્થ.....

નીરખ્યા કરે મારી નજર સદા તને...અર્પતો રહ્યો હું હંમેશા તને... લોકો તને શું કહે છે તે ખબર નથી.. પણ હું માનું છું મારા ખુદા તને.

-Bks

Read More